VIDEO: પાટણના અઘાર ગામમાં કપિરાજ સેલ્ફી લેવા મહિલાના હાથમાંથી ફોન ઝૂંટવી છાપરે ચઢી ગયા
પાટણ જિલ્લાના અઘાર ગામમાં એક અનેખી ઘટના સર્જાઈ હતી. અઘા

પાટણ જિલ્લાના અઘાર ગામમાં એક અનેખી ઘટના સર્જાઈ હતી. અઘાર ઘામમાં એક મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝુટવી કપિરાજ નળિયાં ના છાપરે ચઢી ગયા હતા. જેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થતા VIDEO ક્યાંક રમૂજ સાથે ચિંતા અને આશ્ચર્ય સર્જે છે.




