VIDEO: વડોદરા સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં, NSUIએ મંજૂરી વગર યોજી ઈફતાર પાર્ટી
વડોદરા સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે, મળતા


વડોદરા સેન્ટ્રલ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે, મળતા અહેવાલ પ્રમાણે NSUIએ ઈફકાર પાર્ટી ગોઠવતા વિવાદ સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે યુનિવર્સિટીના સત્તાધીશોની પરવાનગી વગર જ ઇફતાર પાર્ટી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.યુનિવર્સીટી ની ફૂડ મેસ ને સજાવવામાં આવી વિધાર્થીઓ સહિત સ્ટા ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા વિધાર્થીઓએ અગાઉ ભોજનમાં ચિકન આપવાની માંગ કરી હતી.




