મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભુજના માધાપરમાં કરા સાથે માવઠું, મોરારી બાપુનો કથા મંડપ વરસાદમાં ધરાશાયી

કચ્છમાં ભુજ તાલુકાના માધાપર અને ભુજોડી વિસ્તારમાં કરા સાથે માવઠ

કચ્છમાં ભુજ તાલુકાના માધાપર અને ભુજોડી વિસ્તારમાં કરા સાથે માવઠું પડ્યું છે. આ કમોસમી વરસાદને કારણે માધાપરમાં ચાલી રહેલી મોરારી બાપુની રામકથામાં મોટું વિધ્ન આવ્યું હતું. કથા મંડપ પવન અને વરસાદમાં ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાને પગલે આયોજકો અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા નુકસાની પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસો પણ ચર્ચાયા છે. હાલ સમગ્ર પંથકમાં વરસાદી માહોલથી ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો