મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાંથી ગેરકાયેદસર પથ્થરનું ખોદકામ ઝડપાયું

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જિલ્લાના સાયલા તાલુક

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં જિલ્લાના સાયલા તાલુકામાંથી જુના જસાપરની સીમમાંથી ગેરકાયદેસર પથ્થરનું ખોદકામ ઝડપાયું હતું. તંત્રે દરોડા પાડ્યા હતા, તો બીજી તરફ ખાણ ખોદકામો માટે વપરાતા બે મશીનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે અંદાજે 1.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો  હતો. માપણી સહિતની આગળની કામગીરી સુરેન્દ્રનગર ખાણ ખનીજ ને સોંપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો