VIDEO: ડભોઈમાં હિલ સ્ટેશન જેવો માહોલ, એકાએક વાતાવરણમાં પલ્ટો
ડભોઇ તાલુકા અને શહેરમાં એકાએક હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું, ધુમ્મ
ડભોઇ તાલુકા અને શહેરમાં એકાએક હવામાનમાં ફેરફાર જોવા મળ્યો. વહેલી સવારથી ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું, ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો..તો બીજી બાજુ વાતાવરણમાં એકાએક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું.




