મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર બોગસ કોલેજ ચાલતી હોવાનો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા નો આરોપ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં બોગસ કોલેજ ચાલતી હોવાનો પૂર્વ ધારાસભ્ય

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં બોગસ કોલેજ ચાલતી હોવાનો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા નો આરોપ...ચોટીલાના જાનીવડલા માં બોગસ કોલેજ ઉભી કરી અને વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોવાના કૌભાંડના આક્ષેપ...એક પણ વિદ્યાર્થી નથી છતાં સરકારની ગ્રાન્ટ લેવા આવી રહી છે.

આ સમાચાર શેર કરો