VIDEO:રાજકોટ મનપામાં સમિતિઓની રચના, જાહેર કર્યા ચેરમેનના નામો
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું છે. ચૂંટણી પૂ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરી ભાજપે સત્તાનું સુકાન સંભાળ્યું છે. ચૂંટણી પૂરી થયા બાદ કેટલાક દિવસો પછી મેયર સહિત પદાધિકારીઓના નામ જાહેર કરાયા હતા. તો હવે કોર્પોરેશનની વિવિધ સમિતીઓની રચના કરાઈ છે. અને આ માટે જવાબદારીઓ સોંપાઈ છે. જે માટે મેયર નેહલ શુક્લએ વિવિધ કમિટીઓના ચેરમેનના નામોની યાદી જાહેર કરી.




