મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટ મનપાની બોર્ડ બેઠકમાં હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરોનો ઉગ્ર વિરોધ

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં ભારે હોબાળો થયો.. શહેરી સમ

રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં ભારે હોબાળો થયો.. શહેરી સમસ્યાઓ અને વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર વિરોધ નોંધાવતા સત્તાપક્ષ સાથે તીવ્ર વાદવિવાદ સર્જાયો હતો. સ્થિતિ વધુ વણસતા મેયર નેહલ શુક્લએ કડક વલણ દાખવી શિસ્તભંગ બદલ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તીબેન સોલંકી અને રસીલાબેન ગેરૈયાને સભાખંડની બહાર કાઢી મૂકવાનો આદેશ આપ્યો હતો. આ ઘટના બાદ રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે અને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે

આ સમાચાર શેર કરો