VIDEO: ધોરાજીના મોટીમારડમાં વન વિભાગના કર્મચારી અને તાલુકા પંચાયતના સદસ્યના પતિ સાથે રકઝક
VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજ
VIDEO: રાજકોટ જિલ્લાના ધોરાજીના મોટી મારડમાં વન વિભાગના કર્મચારી અને તાલુકા પંચાયતના સભ્યના પતિનો વીડિયો વાયરલ થયો છે. વન વિભાગના રેન્જ ઓફિસર નિહારિકાબેન પંડયા અને પરેશ વાછાણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તાલુકા પંચાયતના સદસ્યના પતિ પર વિભાગના કર્મચારીઓ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે
અગાઉ મોટી મારડ ખાતે લાકડાં બાબતે માથાકૂટ થઈ હતી. પરેશભાઈ વાછાણી દ્વારા ડેપ્યુટી કલેકટરને વારંવાર અરજીઓ કરવામાં આવતા આખરે માર્ગ પર રકઝક કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.



