મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજ્યમાં 24 કલાક બાદ ચોમાસું પૂર્ણ થતા સુકા વાતાવરણથી ખેડૂતોને થશે મોટી રાહત

VIDEO: ગુજરાતમાંથી ચોમાસું હવે ગણતરીના કલાકો બાદ સંપૂર્ણ વ

 VIDEO: ગુજરાતમાંથી ચોમાસું હવે ગણતરીના કલાકો બાદ સંપૂર્ણ વિદાય લઈ લેશે.વાતાવરણ 24 કલાક બાદ સંપૂર્ણ સુક્કૂ થઈ જશે જેના લીધે ખેડૂતોને ખેતરમાં ઉગાડેલો પાકની લણણી કરી શકશે. આગામી 24 કલાક બાદ ફરી ચોમાસાની વિદાયની ગતિવિધિ શરૂ થવા માટે વાતાવરણ સાનુકૂળ થઈ રહ્યું છે.

ચાલુ ઓક્ટોબર મહિનામાં પૂર્વ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મહત્તમ તાપમાન સામાન્ય નીચું રહેશે. તેમજ ઓક્ટોબર મહિનામાં સૌરાષ્ટ્ર કચ્છમાં મહત્તમ તાપમાન  સામાન્યથી ઊંચું રહેવાની શક્યતા છે. અમદાવાદ શહેર માટે કોઈ નવીની આગાહી નથી. તેમજ દરિયા કિનારે પવનની કોઈ આગાહી નથી જેથી માછીમારોને હવામાન વિભાગ તરફથી કોઈ નવીની આગાહી નથી દર્શાવાઈ.

આ સમાચાર શેર કરો