Video: ટેકાના ભાવે મગફળી ખરીદી પછી ગોડાઉનમાં આગ લગાવી દેવામાં આવે છે, ખેડૂતોનો આક્ષેપ
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકાર દ
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં સરકાર દ્વારા કૌભાંડ થતું હોવાના આક્ષેપ કરી રહ્યાં છે. ખરીદી પછી ગોડાઉનમાં સંગ્રહિત મગફળીને આગ લગાવી દેવામાં આવે છે, તો ક્યાંક ચોરી થઈ જાય છે. અથવા તો બારદાનામાંથી કાંકરા નીકળે છે. છેલ્લા અનેક વર્ષોથી આ પ્રવૃત્તિ આલતી આવે છે. ચાલુ વર્ષે રાજસ્થાનની મગફળી ઘુસાડવા માટે 5,000થી વધુ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ કરાયા હોવાનો આક્ષેપ છે.



