મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પ્રવેશોત્સવ અમદાવાદ શહેરની 775 જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન

આજથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન..અમદાવાદ શહેરની 775 જેટલી શાળાઓમાં

આજથી રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન..અમદાવાદ શહેરની 775 જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન ..અમદાવાદ શહેરમાં આયોજિત પ્રવેશોત્સવમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યના મુખ્ય સચિવ એમ કે દાસ રહેશે ઉપસ્થિત

આ સમાચાર શેર કરો