મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નસવાડીમાં પ્રવેશોત્સવ સમયની સાયકલો ભંગાર હાલતમાં, તંત્રના અધિકારીઓનું મૌન

છોટા ઉદેપુરના નસવાડીમાં આવેલી એસ.બી. સોલંકી વિદ્યા મંદિરના કમ્પાઉન્ડમાં 2023ના પ્રવેશોત્સ

છોટા ઉદેપુરના નસવાડીમાં આવેલી એસ.બી. સોલંકી વિદ્યા મંદિરના કમ્પાઉન્ડમાં 2023ના પ્રવેશોત્સવ સમયની 9 સાયકલ ભંગાર હાલતમાં જોવા મળી છે. આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ આદિવાસી કન્યાઓને આ સાયકલ આપવાનું હતું, પણ હાલ તો આ સાયકલો ગ્રામ પંચાયતના હોલમાં ધુળ ખાઈ રહી છે. તેનો કોઈ રણીઘણી નથી, જ્યારે આ બાબતે તંત્રના અધિકારીઓ પણ કાંઈ બોલવા તૈયાર નથી. 

આ સમાચાર શેર કરો