VIDEO: અમદાવાદમાં નશાની હાલતમાં ટ્રેલર ચાલકે સર્જયો અકસ્માત, સદનસીબે જાનહાની ટળી
અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની દુ્ર્ઘટના સામે આવી છે, જેમાં શહેરના સે


અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માતની દુ્ર્ઘટના સામે આવી છે, જેમાં શહેરના સેલા વિસ્તારમાં આવેલા અંડરબ્રિજમાં અકસ્માતની દુર્ઘટના સામે આવી છે, જેમાં ટ્રેલર ચાલકે નશાની હાલતમાં અંડરબ્રિજમાં વાહન ઘુસાડી દીધું હતું. જોકે આ અકસ્માતમાં સદનસીબે જાનહાની ટળી હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108નો કાફલો દુર્ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.




