મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંજલપુરમાં નશામાં ધૂત શખ્સે કારના કાચ તોડીને મચાવ્યો હોબાળો

વડોદરાની માંજલપુર વિસ્તારમાં આવેલા હોરીઝોન કોમ્પ્લેક્સ બહાર નશામાં ધૂત વ્યક્તિનો વીડિયો

વડોદરાની માંજલપુર વિસ્તારમાં આવેલા હોરીઝોન કોમ્પ્લેક્સ બહાર નશામાં ધૂત વ્યક્તિનો વીડિયો સામે આવ્યો વ્યક્તિ નશાની હાલતમાં અર્ધનગ્ન અવસ્થામાં પહોંચી અને પાર્ક કરેલી કાર પર ગુસ્સો ઉતારતાં તેનો કાચ તોડી નાખ્યો હતો. યુવાન એ હદે નશામાં હતો કે જાહેરમાં અપશબ્દો પણ બોલી રહ્યો હતો.. લોકોની સામે આવું વર્તન કરનાર વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો