VIDEO: ખાંભામાં ધાતરવાડી નદી પુલ પરથી વહેતી થઈ
અમરેલીમાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ થયો છે. સમગ્ર પંથકમાં નદી-નાળામાં નવા નીર આવ્યા છે. ખાંભામાં ધ

અમરેલીમાં અનેક પંથકોમાં ધોધમાર વરસાદ થયો છે. સમગ્ર પંથકમાં નદી-નાળામાં નવા નીર આવ્યા છે. ખાંભામાં ધાતરવાડી નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીની આવક એટલી બધી છે કે નદીનું જળસ્તર પુલને પર કરી ગયું. પુલ પરથી નદી વહેતી થઈ. ખાંભાથી ઉના રોડ પર પાણી વહેતા થતા રોડ બંઘ થયો.




