મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગીર-સોમનાથના તાલાલામાં પેટ્રોલ પંપ પર મારામારી

અછતની ફરિયાદો વચ્ચે ગીર-સોમનાથના તાલાલામાં પેટ્રોલ પંપ પર મારામારી થઈ હતી...માઘુપુર ગામમાં આવેલ

 અછતની ફરિયાદો વચ્ચે ગીર-સોમનાથના તાલાલામાં પેટ્રોલ પંપ પર મારામારી થઈ હતી...માઘુપુર ગામમાં આવેલા પંપ પર પેટ્રોલ ભરાવવા મુદ્દે ગ્રાહક અને પંપના માલિક વચ્ચે બબાલ થઈ હતી..જેમાં તલવારથી હુમલો કરવાનો પણ પ્રયાસ થયો હતો...આ મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા....આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે...જોકે, ક્યા કારણોસર મારામારી થઈ અને મારામારમાં તલવાર કાંઢવાના મુદ્દે કોઈ પોલીસ કાર્યવાહ થઈ છે કે નહીં તેને લઈને કોઈ માહિતી સામે આવી નથી..

આ સમાચાર શેર કરો