મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માળીયા હાટીનામાં આપના તમામ ઉમેદવારોએ ભર્યા ફોર્મ, રેલી યોજી કર્યો જીતનો દાવો 

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સ્વરાજની ચૂંટણીને લઈને આમ આ

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. આપના તમામ ઉમેદવારોના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ કરાયા. મોટાપોળ સાસણ રોડ પરથી ઉમેદવારો રેલી યોજી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર પહેરાવી મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી પત્રો એક સાથે જ ભરવામાં આવ્યા. આ સાથે તમામ ઉમેદવારોએ જીતનો દાવો કર્યો હતો. 

આ સમાચાર શેર કરો