મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ મહાપાલિકા  ટીમે ફાયર સેફ્ટી અંગે સઘન ચેકિંગ ચાર હોટલોને વહીવટી તંત્ર દ્વારા કડક નોટિસ

અમદાવાદ મહાપાલિકા તંત્રના ફાયર વિભાગની ટીમે

અમદાવાદ મહાપાલિકા તંત્રના ફાયર વિભાગની ટીમે શહેરના તમામ ૭ ઝોનમાં ફાયર સેફ્ટી અંગે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇન્સ્પેક્શન દરમિયાન ફાયર એન.ઓ.સી. રિન્યુઅલ અને ફાયર એલાર્મ સિસ્ટમ જેવી મહત્વની બાબતોની બારીકાઈથી ચકાસણી કરી હતી... શહેરમાં આવેલા કુલ ૨૯૦૦ એકમોમાંથી ૨૫૦૦ જેટલા એકમો પાસે ફાયર NOC છે, જ્યારે ૨૬૭ એકમોની ફાયર સેફ્ટી ઓફિસર પાસે રિન્યુઅલ પ્રક્રિયા ચાલી રહી છે. જો કે, ૭૮ એકમોમાં હજુ સુધી ફાયર NOC રિન્યુ કરવામાં આવી નથી. આ આકસ્મિક ચેકિંગ દરમિયાન ફાયર નિયમોના ઉલ્લંઘન બદલ આશ્રમ રોડ પર આવેલી હોટલ કદમ્બ સહિત અન્ય ચાર હોટલોને વહીવટી તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે.

આ સમાચાર શેર કરો