VIDEO: ખેતી નષ્ટ થવાના આરે
વલસાડના ઉમરગામમાં ઉદ્યોગોના કારણે ખેતી ઘટતા નહેરના પાણીની માંગ ઘટી છે, જેનો લાભ લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્

વલસાડના ઉમરગામમાં ઉદ્યોગોના કારણે ખેતી ઘટતા નહેરના પાણીની માંગ ઘટી છે, જેનો લાભ લઈ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા સમારકામના નામે ખુલ્લો આચરવામાં આવી રહ્યો છે. નારગોલ જેવા ગામોમાં હજુ બે મહિના પહેલા જ બનેલી નહેરોનું કામ નબળી ગુણવત્તાના કારણે નષ્ટ થઈ ગયું છે. છેવાડાનો તાલુકો હોવાથી તપાસના અભાવે કાગળ પર જ કામ પૂર્ણ બતાવી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો તિજોરી ભરી રહ્યા છે, જ્યારે ખેડૂતો અને જનતાનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે...




