મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દિવ-દમણ પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું આજે સવારે અવસાન

દિવ-દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન

દિવ-દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું આજે સવારે અવસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનાબેન પટેલની અંતિમયાત્રા આજે સાંજે ૪:૩૦ કલાકે હિંમતનગર ખાતે તેમના નિવાસસ્થાનથી નીકળશે. તેમના નિધનથી પટેલ પરિવારમાં તેમજ તેમના સ્નેહીજનોમાં ઘેરા શોકની લાગણી છવાયેલી છે.  

આ સમાચાર શેર કરો