VIDEO: બોટાદમાં રવિવારે આપ પ્રદેશ નેતાઓ દ્વારા મહાપંચાયતનું આયોજન
VIDEO: રવિવારે આપ પ્રદેશ નેતાઓ બોટાદમાં મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહ્યા છે. જેને લ
VIDEO: રવિવારે આપ પ્રદેશ નેતાઓ બોટાદમાં મહાપંચાયતનું આયોજન કરવા જઈ રહ્યા છે. જેને લઈ સુરેન્દ્રનગર શહેરમાં ખેડૂત નેતા રાજુ કરપડાના નિવાસ સ્થાને તેમને નજર કેદ કરવામાં આવ્યા છે.
ખેડૂતોના વિવિધ મુદ્દા પર આપ નેતા રાજુ કરપડાએ અન્નજળનો ત્યાગ કર્યો છે. જેથી રવિવારે ચૈતર વસાવા, ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા તેમજ પ્રવીણ રામ સહિતના નેતાઓ સુરેન્દ્રનગરમાં નાખશે ધામા નાખશે. ખેડૂતો મુદ્દે પ્રશ્ન લઈને આગળ જનાર સામે કાર્યવાહી થતી હોવાથી કટોકટી જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાનું રાજુ કરપડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
..



