VIDE:વરસાદ ખેંચાતા પશુપાલકો મુશ્કેલીમાં
સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા સીમમાં ઘાસચારો ખૂટી પડ્યો છે, જેથી માલધારીઓ પર આફત આવી છે. લીલો ચારો રૂપિયા ૧૫૦ અને

સુરેન્દ્રનગરમાં વરસાદ ખેંચાતા સીમમાં ઘાસચારો ખૂટી પડ્યો છે, જેથી માલધારીઓ પર આફત આવી છે. લીલો ચારો રૂપિયા ૧૫૦ અને સૂકો ચારો રૂપિયા ૫૦૦ પ્રતિ મણે પહોંચતા પશુ નિભાવ મુશ્કેલ બન્યો છે. કુદરતની આ કઠણાઈ વચ્ચે માલધારીઓએ સરકાર પાસે તાત્કાલિક સસ્તો ચારો પૂરો પાડવા અને દૂધના ભાવમાં વધારો કરવાની માંગ કરી હૈયાવરાળ ઠાલવી છે....




