Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વાવ-થરાદ : Waterlogging in Vav-Tharad district due to rain

VIDEO: વાવ-થરાદ જિલ્લામાં વરસાદ પડતા પાણી ભરાયા, APMCમાં જણસી પલળતા વેપારીઓને નુકસાન

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વાવ-થરાદ જિલ્લામાં મધરાત્રે તોફાની પવન સાથે થયેલા વરસાદે નુકસાની વેરી છે. થરાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી ઉભી થઈ હતી. તો એપીએમસીમાં તાડપત્રી ઢાંકી હોવા છતા ભારે પવન ફૂંકાતા ખુલ્લામાં પડેલી જણસી પલળતા વેપારીઓને નુકસાન થયું હતુ. બાજરી, રાયડો સહિતના પાકની બોરી વરસાદમાં પલળી હતી. મુખ્ય માર્ગો અને એસટી ડેપી વર્કશોપમાં પણ પાણી ભરાયા હતા.

App Store