Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : VIDEO/ Two dead while pushing bike behind car, one serious

VIDEO/ Valsad: કાર પાછળ બાઈક ભટકાતાં બે ના મોત, એક ગંભીર

Timeછેલ્લું અપડેટ : 31 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડના જૂજવા ગામે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઓવરટેક કરવા જતાં કારના પાછળના બમ્પરમાં અથડાતાં બાઈક અનિયંત્રિત થઈ ગયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે

App Store
ટોપિક્સ:valsadaccidentvalsad accident