Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Massive fire breaks out at textile factory in Dadra Nagar Haveli

VIDEO: દાદરાનગર હવેલીમાં ટેક્સટાઇલ ફેક્ટરીમાં ભીષણ આગ

Timeછેલ્લું અપડેટ : 30 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દાદરા નગર હવેલીમાં આવેલી વિષ્ણુ લક્ષ્મી ટેક્સટાઇલ્સમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં પાંચ જેટલા ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેની ઝપેટમાં નજીકની બીજી કંપની પણ આવી ગઈ હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર વિભાગે સતત પ્રયાસો કર્યા હતા. સવાર સુધીમાં અંદાજે 95 ટકા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી.

App Store