Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Heavy rains in Valsad early in the morning caused damage

VIDEO : વલસાડમાં વહેલી સવારે ભારે વરસાદથી નુકસાન, દુકાનોના હોર્ડિંગ્સ તૂટ્યા, શેડ ઊડ્યો 

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

વલસાડમાં વહેલી સવારે ભારે વરસાદના કારણે વલસાડના ઘણા વિસ્તારોમાં દુકાનના હોર્ડિંગ્સ પણ તૂટ્યા હતા. સ્ટેશન રોડ પર આવેલ દુકાનનું બેનર તૂટ્યું. ઘણા વિસ્તારમાં દુકાન બહારના સ્ટેન્ડી પણ ઉડ્યા હતા. હાલર વિસ્તારમાં વોકવેનો શેડ પણ ઉડ્યો. વલસાડમાં ભારે પવનના કારણે હાલર વિસ્તારમાં  વાયરો પણ તૂટ્યા હતા. જેને પગલે તાત્કાલિક જીઈબીની ટીમને જાણ થતા ટીમ આવી પહોચી હતી.

App Store