Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વલસાડ : Angry villagers beat up Sarpanch's husband in Kanjanaranchod

VIDEO: Valsad / કાંજણરણછોડમાં રોષે ભરાયેલા ગ્રામજનોએ સરપંચ પતિને મેથીપાક આપ્યો

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વલસાડના કાંજણરણછોડ ગામમાં વિશ્વ પર્યાવરણ દિવસના કાર્યક્રમ દરમિયાન યોજાયેલી ગ્રામસભા અચાનક રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી. ગ્રામસભામાં સરપંચ પતિ સુનિલભાઈ પટેલ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિકાસ કામો અને વહીવટમાં ગેરરીતિના મુદ્દે ઉગ્ર બોલાચાલી બાદ પરિસ્થિતિ બગડી ગઈ હતી. ત્યારબાદ કેટલાક ગ્રામજનોએ સરપંચ પતિની ધોલાઈ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગ્રામજનોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે અને પારદર્શક તપાસની માંગ ઉઠી છે. પોલીસ અને તંત્રની નજર હવે આ ઘટનાની તપાસ પર છે.

App Store