Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Vadodara: Thousands of liters of water was wasted due to the water line leaking in the camp due to the gross negligence of the municipality.

VIDEO: વડોદરાઃ મનપાની ઘોર બેદરકારી છાણીમાં પાણીની લાઈન લીક થતાં હજારો લીટર પાણી વેડફાયું

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરા મહાનગરપાલિકાની મોટી બેદરકારી ફરી એકવાર સામે આવી છે. શહેરના છાણી વિસ્તારમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું લીકેજ સર્જાતાં હજારો લીટર શુદ્ધ પાણી રસ્તાઓ પર વહી ગયું છે. એક તરફ તંત્ર પાણી બચાવવાના દાવા કરે છે, તો બીજી તરફ રસ્તા પર વહેતા પાણીને કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે, ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી...

App Store