Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / વડોદરા : Part of a flat's gallery collapses in Vadodara; One woman seriously injured

VIDEO: વડોદરામાં ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી; એક મહિલા ગંભીર ઇજાગ્રસ્ત, 16 પરિવારોનું કરાયું રેસ્કયૂ

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

વડોદરાના વાઘોડિયા રોડ પર સોમતળાવ પાસે અંબિક ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમને આઈસીયુમા સારવાર અર્થે ખસેડાઈ છે. એપાર્ટમેન્ટમાં અંદાજે ત્રીસ જેટલા મકાનો મકાનો હતા અને 25 પરિવારો રહેતા હતા. જેમાંથી 16 પરિવારોનું રેસ્કયૂ કરી દેવાયુ છે. પરંતુ ગેલેરીનો ભાગ ધરાશાયી તથા તમામ રહીશો રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. માથેથી છત છીનવાઈ જતા રહીશોની આખમાં આંસુ આવી ગયા હતા. કાળઝાળ ગરમી અને સ્કૂલ કોલેજની પરીક્ષાના સમયે એપાર્ટમેન્ટના રહીશો રસ્તા પર આવી ગયા છે. 

App Store