મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બે રીક્ષા આમને સામને ટક્કરાઈ, અકસ્માતમાં મહિલાનું મોત, 6 વ્યક્તિને પહોંચી ઈજા

સુરતના સચિનમાં અકસ્માત સર્જાયો છે. બે રીક્ષા વચ્ચે આમને સામને ટકરાઈ હતી. અકસ્માતમાં એક મહિલાનું મોત અન્ય 6 લોકો ઈજ

સુરતના સચિનમાં અકસ્માત સર્જાયો છે. બે રીક્ષા વચ્ચે આમને સામને ટકરાઈ હતી. અકસ્માતમાં એક મહિલાનું મોત અન્ય 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સચિનમાં આવેલા હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ રોડ 9 પર ઘટના બની હતી. અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં કોની બેદરકારી હતી એ દિશામાં પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમાચાર શેર કરો