મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મેઘરજમાં પૂરઝડપે જતી બાઈક સ્લીપ ખાતા બે શખ્સો પટકાયા, એકનું કરૂણ મોત

અરવલ્લી જિલ્લાના મેઘરજના અદાપુર પાસે બાઈક સ્લીપ ખાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. &nbs

અરવલ્લી જિલ્લાના મેઘરજના અદાપુર પાસે બાઈક સ્લીપ ખાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.  જયારે એક શખ્સ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક રોડની સાઈડ પર ઉતરી જતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો