મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સોલા એસટીપી પ્લાન્ટ દુર્ઘટનામાં બે મજૂરોના મોત

સોર્સ: gstv

STઅમદાવાદમાં સોલા ભાગવત પાસે આવેલ એએમસીના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એચએનબી એજન્સીના ચાર વર્કરો વેલ્ડિંગ કામ દરમિયાન ઝેરી ગેસના લીધે બેભાન થઈને કૂવામાં ખાબક્યા હતા. જેમાં સાઈડ ઈન્ચાર્જ, વેલ્ડર,પીએમ અને ડ્રાઈવર સહિત ચાર લોકો ઝેરી ગેસની અસરમાં આવી ગયા હતા.ફાયર બ્રિગેડ અને અન્ય મજૂરો દ્વારા હાથ ધરાયેલા બચાવ કાર્ય દરમિયાન ચારમાંથી બે મજૂરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા છે અંદર ફસાયેલા ચાર વર્કરોમાંથી બે મજૂરોના કરુણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

આ સમાચાર શેર કરો