મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભાજપની રેલી પોલીસની મંજૂરી વગર કોંગ્રેસના કાર્યલય પહોંચી તો પણ કાર્યવાહી ન થયાનો આક્ષેપ

સોર્સ: gstv

મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધ સાથે ભાજપની રેલી અમદાવાદના કોંગ્રેસ કાર્યલય પહોંચી તો મેલોડીનો મેલો ડ્રામાં પણ જોવા મળ્યો. કોંગ્રેસ નેતાઓએ ભાજપના નેતાઓને મેલોડી ચોકલેટ આપીને અનોખો વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ નેતાઓએ કહ્યું કે, ભાજપની રેલી પોલીસની વગર મંજૂરીએ કોંગ્રેસ કાર્યલય સુધી પહોંચી તો પણ કોઈ કાર્યવાહી ન થઈ. જો પોલીસ મંજૂરી આપશે તો અમે પણ કમલમ જઈને વિરોધ નોંધાવીશું.

આ સમાચાર શેર કરો