મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : આણંદના ખંભાતમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ, સરદાર ટાવર પાસે કાર તણાઈ

Two inches of rain in an hour at khambhat Anand | આણંદના ખંભાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. એક કલાકમાં બે ઇંચ વરસાદ ખંભાતમાં ખબક્યો.બે ઇંચ વરસાદ પડતા ખંભા

VIDEO : આણંદના ખંભાતમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ, સરદાર ટાવર પાસે કાર તણાઈ

આણંદના ખંભાતમાં વરસાદે જોરદાર બેટિંગ કરી છે. એક કલાકમાં બે ઇંચ વરસાદ ખંભાતમાં ખબક્યો.બે ઇંચ વરસાદ પડતા ખંભાત શહેરના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સરદાર ટાવર, પાણીયારી, રબારીવાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો સરદાર ટાવર પાસે પાણીના વેણમાં કાર તણાતો વીડિયો સામે આવ્યો છે.જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો