મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી ચિમનભાઇ પટેલને શ્રદ્ધાંજલિ

ગાંધીનગર ખાતે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે ન

ગાંધીનગર ખાતે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે નર્મદાઘાટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં નેતાઓ, પદાધિકારીઓ અને યુવા કાર્યકરોએ ઉપસ્થિત રહી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ઉપસ્થિત લોકોએ ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના વિકાસ માટે કરેલા પ્રગતિશીલ કાર્યો અને દૂરંદેશી નેતૃત્વને યાદ કરી તેમના સ્મરણો વાગોળ્યા હતા.

આ સમાચાર શેર કરો