મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દ્વારકામાં જીવના જોખમે દરિયામાં ઉતર્યા પ્રવાસીઓ

યાત્રાધામ દ્વારકાથી બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવ્યા. હાલ અરબ સાગરમાં ભયંકર કરંટ હોવાથી દરિયામાં ન્હાવ

યાત્રાધામ દ્વારકાથી બેદરકારી ભર્યા દ્રશ્યો સામે આવ્યા. હાલ અરબ સાગરમાં ભયંકર કરંટ હોવાથી દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ છે.છે છતાંય લોકો બેરોકટોક દરિયામાં ડૂબકી મારતા નજરે પડ્યા.. થોડા દિવસ પહેલા ગોમતી નદીમાં ભારે પ્રવાહમાં બે લોકો તણાયા હતા. જેઓ માંડ માંડ બચ્યા હતા. તંત્રએ ગોમતી નદી અને દરિયામાં પાણીની નજીક જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમ છતાં આ દ્રશ્યો સામે આવતા સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે. જાણે તંત્રએ પ્રતિબંધ લગાવી સંતોષ મણી જવાબદારીથી ઉંચા હાથ કરી દીધા તેવી સ્થિતિ છે.

આ સમાચાર શેર કરો