મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : પાવાગઢ પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયાં પર ઝરણું વહ્યું

Pavagadh News : પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા યાત્રાધામ પાવાગઢ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે

VIDEO : પાવાગઢ પર્વત પર ધોધમાર વરસાદ, પગથિયાં પર ઝરણું વહ્યું

Pavagadh News : પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા યાત્રાધામ પાવાગઢ પર ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે મંદિરના પગથિયા પરથી પાણી ઝરણાની જેમ વહી રહ્યું હતું. વરસાદના કારણે પ્રવાસીઓના આનંદમાં વધારો થયો હતો. તો પાવાગઢ પર્વત આસપાસ આહલાદક વાતાવરણ સર્જાયું હતું, જુઓ આ વીડિયો - 

આ સમાચાર શેર કરો