Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Torrential rain in Amreli's Lilia, water level of Navali river rises

VIDEO: અમરેલીના લીલિયામાં ધોધમાર વરસાદ, નવલી નદીનું જળસ્તર વધ્યું

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલીના લિલીયા પંથકમાં ઘોઘમાર વરસાદ પડ્યો. અતિવૃષ્ટિને કારણે લિલીયા ગામમાંથી પસાર થતી નાવલી નદીમાં અચાનક ઘોડાપુર આવ્યું. નાવલી નદીના વધેલા પાણીએ નદી કિનારાની દુકાનોમાં ઘુસીને નુકસાન પહોંચાડ્યું છે. વરસાદના કારણે નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિકોમાં ચિંતાનું વાતાવરણ છે. વરસાદના કારણે લિલીયા અને આસપાસના વિસ્તારોમાં જીવન વ્યવહાર પ્રભાવિત થયો છે. વહીવટી તંત્રે સતર્કતા દર્શાવી છે.

App Store