મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Banas Dairy: ડેરીની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ

ગુજરાતમાં બહુ ચર્ચિત બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી

Banas Dairy: ડેરીની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ

ગુજરાતમાં બહુ ચર્ચિત  બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. મળતા પ્રમાણે  હોવાથી ચૂંટણીનું આખું ચિત્ર સ્પષ્ટ થશે.અત્યાર સુધી કુલ 16માંથી 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.

પત્રો પરત ખેંચ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે

જ્યારે બાકી 7 બેઠકો પર કોણ કોણ મેદાનમાં રહેશે તેનું નિણર્ય આજે જાહેર ઉમેદવારોના પત્રો પરત ખેંચ્યા બાદ થશે.દાંતા, વડગામ, પાલનપુર, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ અને સાંતલપુર બેઠક પર રસપ્રદ ટક્કરની સંભાવના છે. રાજકીય પક્ષો કયા ઉમેદવારને અપેક્ષા આપશે તે અંગે પણ ભારે ઉત્સુકતા છે.

આ સમાચાર શેર કરો