મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: બાપુનગરમાં મહિલા પોલીસ કર્મીના જ ઘરમાં લૂંટ ચલાવી ચોર ફરાર

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગવર્મેન્ટ કોલોનીના મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતા

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ગવર્મેન્ટ કોલોનીના મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે ગોમતીપુર પોલીસ મથકમાં  આવેલ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહિલા પોલીસકર્મી પરિવાર સાથે નિવેદ કરવા ગઈ હતી ત્યારે આ ઘટના સર્જાઈ હતી. લેપટોપ, સોનાની વીંટી સહિત 42 હજાર રોકડ રકમ સહિતની ચોરી થઈ હતી. બાપુનગર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો