સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો, જાણો કોંગ્રેસ અને આપને કેટલી બેઠકો મળી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજ જાહેર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં

રાજ્યમાંસ્થાનિકસ્વરાજનીચૂંટણીનું પરિણામ આજ જાહેર થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે. પરંતુ સલાયા નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા છે. અહીં ભાજપનું ખાતું પણ નથી ખુલ્યું, રાજ્યની કુલ 68નગરપાલિકામાંસામાન્યચૂંટણીયોજાઈ હતી.જુદીજુદી 68 નગરપાલિકાના 461 વોર્ડની 1844 બેઠકપર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થયુ હતું.167 બેઠકબિનહરીફજાહેરથઈચૂકીછે. 1677 બેઠકમાટેઆજે પરિણામ જાહેર થયું છે.




