VIDEO: અંબાજીમાં ઠાકોર સમાજનું શક્તિ પ્રદર્શન, હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો ઉમટ્યા
ગુજરાતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ઠાકોર સમ


ગુજરાતમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર ઠાકોર સમાજે શક્તિપ્રદર્શન કર્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અભિજિતસિંહ બારડની આગેવાનીમાં મલેકપુરથી અંબાજી સુધી ભવ્ય ' ભવાની ધામ સંકલ્પ યાત્રા' યોજાઈ હતી. ઉલ્લેખનીય આ યાત્રામાં ઠાકોર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા.
ભવાની ધામનું નિર્માણ કરવાનો
હજારો યુવાનોના 'જય ભવાની'ના નાદથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો.. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અંબાજીમાં સમાજના શૈક્ષણિક અને સામાજિક ઉત્થાન માટે ભવાની ધામનું નિર્માણ કરવાનો છે.




