મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓએ ટીમ વર્કથી મેળવ્યા પદક

ફાઉન્ટેનહેડ શાળા સંચાલિત બહેનોની અંદર-૧૫ આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટ, તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ને

સુરતમાં આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટમાં વિદ્યાર્થીઓએ ટીમ વર્કથી મેળવ્યા પદક

ફાઉન્ટેનહેડ શાળા સંચાલિત બહેનોની અંદર-૧૫ આંતરશાળા ફૂટબોલ ટુર્નામેન્ટ, તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૪ને શનિવાર દરમ્યાન ફાઉન્ટેનહેડ શાળા ખાતે જ યોજવામાં આવેલ હતી.જેમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની બહેનોની ટીમે ભાગ લઇ રજત પદક પ્રાપ્ત કર્યું હતું.

આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં ટ્રસ્ટી ગણ, કેમ્પસ ડાયરેકટર, આચાર્ય, શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ફૂટબોલ કોચ મેહુલ પટેલને જાય છે. જેમણે સિદ્ધિ પામેલ વિદ્યાર્થીનીઓને  પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

આ સમાચાર શેર કરો