સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકનું ભૂત ધુણ્યું, રાયસંગપરની શાળા શિક્ષક વર્ષોથી ગેરહાજર
સુરેન્દ્નનગર જિલ્લામાં ફરી એક વખત ભૂતિયા શિક્ષકનો મામલો સામે આવ્યો છે.નવા રાયસંગપર ગામે પ્રાથમિક શાળામાં

સુરેન્દ્નનગર જિલ્લામાં ફરી એક વખત ભૂતિયા શિક્ષકનો મામલો સામે આવ્યો છે.નવા રાયસંગપર ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક રજા મુક્યા વગર જ વર્ષોથી ગેરહાજર હોવાનું સામે આવ્યુ છે.
શિક્ષક સત્તાવાર રજા મૂકયા વિના જ વિદેશ જતા રહ્યાની શંકા
કેતનકુમાર બોળા નામના શિક્ષક સત્તાવાર રજા મૂકયા વિના જ વિદેશ જતા રહ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. શાળાએ આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ સવાલ ઉઠ્યા છે.
ખાનગી હોસ્પિટલોનો 'મોતનો' ખેલ! સરકારથી લાખો રૂપિયા સેરવી લેવાના અને નફો અડધો અડધ
બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ હોય તેવો ઘાટ સર્જાયો
શિક્ષક વર્ષોથી રજા પર હોવાના કારણે બાળકોનું ભવિષ્ય અધ્ધરતાલ હોય તેવો ઘાટ સર્જાયો છે. આ શિક્ષકો સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






