Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Tapi: Incessant rain in Vyara has left Garanala, exposing the corruption of the system

VIDEO: તાપી: વ્યારામાં ચાલુ વરસાદે ગરનાળું બેસી ગયું, તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખૂલી

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

તાપીના વ્યારામાં મુશળધાર વરસાદ વચ્ચે તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. વોર્ડ નંબર ૪માં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને જોડતા માર્ગ પર બ્યુટિફિકેશન હેઠળ બનેલા ગરનાળાનો એક ભાગ ચાલુ વરસાદે બેસી ગયો છે. વિપક્ષ દ્વારા આ કામમાં ચાલતી ગેરરીતિ અંગે અગાઉ વારંવાર રજૂઆતો કરાઈ હતી, છતાં અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. આજે ગરનાળું ધસી પડતાં કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત છતી થઈ છે.

App Store