મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Tapi news: SOGએ મીરકોટમાંથી 5 શખ્સોને વિસ્ફોટકો સાથે દબોચ્યા, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના તાપી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં તાપી જિલ્લામાં SOG પોલીસ

Tapi news: SOGએ મીરકોટમાંથી 5 શખ્સોને વિસ્ફોટકો સાથે દબોચ્યા, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના તાપી જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  તાપી જિલ્લામાં SOG  પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. તેમના દ્વારા ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામમાંથી 5 ઈસમોને ઝડપાયા છે,

 1.91 લાખ રૂપિયાના સ્ફોટક પ્રદાર્થ ઝડપાયા

જેમણે 1.91 લાખ રૂપિયાના સ્ફોટક પ્રદાર્થ, જેમાં જિલેટીન ટોટા સામેલ છે. જેની સાથે પાંચ ઈસમોની ધરપકડ કરી છે.પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કાયદગેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો