Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Video: Surendranagar farmers had a bitter experience selling cotton at Rajkot yard,

Video: રાજકોટ યાર્ડમાં સુરેન્દ્રનગરના ખેડૂતોને કપાસ વેચાણમાં થયો કડવો અનુભવ, વેપારીઓ મજાક કરતા હોવાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચાણ કરવા જતા કડવો અનુભવ થયો છે. કપાસ વેચવા આવનાર ખેડૂતોની સાથે વેપારીઓ દ્વારા મજાક કરાતી  હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. હરાજીમાં માત્ર 1 રૂપિયાનો ચડાવો કરીને ખેડૂતોને પ્રતિ મણે માત્ર 800 રૂપિયા મળી રહ્યા છે, જેનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. 

App Store

એક જ ગુણવત્તાવાળા કપાસ માટે વેપારીઓ બે ભાવ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડી રહ્યા છે. યોગ્ય ભાવ ન મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં છે, જ્યારે યાર્ડના વેપારીઓ આનો ફાયદો ઉઠાવી રહ્યા હોવાનો આરોપ છે.