Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: PGVCL conducts large-scale raids in Surendranagar district,

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં PGVCLના મોટા પાયે દરોડા, 14 SRPની ટીમના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી માટે થાનગઢ, ચોટીલા અને મૂળી તાલુકામાં PGVCLએ સપાટો બોલાવ્યો છે. જિલ્લામાં ૨૫% જેટલો વીજલોસ નોંધાતા કલેક્ટરના આદેશ બાદ આ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

App Store

ઇલેક્ટ્રિક TC ઉભા કરીને વીજચોરી કરાતી હોવાનું સામે આવ્યું 

ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ઇલેક્ટ્રિક TC ઉભા કરીને વીજચોરી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આ ઓપરેશનમાં ૧૪ SRP ટીમોના ચુસ્ત બંદોબસ્ત સાથે વીજ તંત્રએ ૪૪૫ કનેક્શનનું ચેકિંગ કર્યું હતું.  ૧૦૩ કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ છે. તંત્ર દ્વારા કુલ ૭૯.૫૨ લાખ રૂપિયાનો મસમોટો દંડ ફટકારવામાં આવતા વીજચોરો અને ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.