Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Congress protest at Surendranagar Collectorate in support of Jignesh Mevani

VIDEO: જિજ્ઞેશ મેવાણીના ટેકામાં સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં કોંગ્રેસનું પ્રદર્શન

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા કલેકટર કચેરીમાં જઈ જિલ્લા કલેકટરને દારૂબંધી અંગે રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના નિવેદને ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને કહ્યું હોવાની કોંગ્રેસ નેતાઓએ રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીએ મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કરી પોલીસ સુરેન્દ્રનગરમાં દારૂબંધ નહીં કરાવે તો જનતા રેડ કરવાની ચીમકી પણ આપી હતી.

App Store

કોંગ્રેસ કાર્યકરો અને કોંગી નેતાનું કહેવું હતું કે, વઢવાણ સહિતના તાલુકાઓમાં દારૂનું દૂષણ છે અને તેના લીધે જનતાને ભારે નુકસાન થઈ રહ્યું છે. હવે આગામી સમયમાં દારૂબંધી નહીં થાય તો આખરે જનતા જાતે જ આગળ આવીને જનતા રેડ કરશે. તેમને વધુમાં જણાવ્યું કે, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ દારૂબંધી અંગે જે નિવેદન આપ્યું તે દારૂબંધીને લઈને આપ્યું હતું. 

 .